નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વાદળી (Sponges) માં કોષો છૂટાછવાયા કોષીય સમૂહ તરીકે ગોઠવાયેલા હોય છે,તેથી તેઓ પેશીય સ્તરનું આયોજન દર્શાવે છે.
  • B
    પૃથુકૃમિ (Platyhelminthes) નું પાચનતંત્ર પૂર્ણ હોય છે કારણ કે તેઓ અંધકોષ્ઠ (blind sac) પ્રકારનું શરીર આયોજન ધરાવે છે.
  • C
    ગોળકૃમિ (Aschelminthes) માં,મધ્યગર્ભસ્તર (mesoderm) બાહ્યગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે છૂટાછવાયા કોથળીઓ સ્વરૂપે હાજર હોય છે,તેથી તેઓ કૂટદેહકોષ્ઠી (pseudocoelomate) છે.
  • D
    પૃથુકૃમિ મધ્યગર્ભસ્તર ધરાવે છે તેથી તેઓ દેહકોષ્ઠી (coelomates) છે.

Explore More

Similar Questions

$Ascaris$ ની શરીરની દીવાલમાં સાચો ક્રમ શોધો.

$Ascaris$ (કરમિયું) નું વિભેદક લક્ષણ કયું છે?

સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ ......... સમુદાયમાં જોવા મળે છે.

Ancylostoma નો ચેપ શેના દ્વારા ફેલાય છે?

$Ascaris$ ની લાક્ષણિકતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo