ડિટર્જન્ટ $Sodium \ lauryl \ sulphate$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે એનાયોનિક ડિટર્જન્ટ છે અને ટૂથપેસ્ટમાં વપરાય છે.
  • B
    તે કેટાયોનિક ડિટર્જન્ટ છે અને ઘરગથ્થુ ડિટર્જન્ટ તરીકે વપરાય છે.
  • C
    તે કેટાયોનિક ડિટર્જન્ટ છે અને હેર કન્ડિશનર તરીકે વપરાય છે.
  • D
    તે ઈથર છે અને લિક્વિડ ડિટર્જન્ટ તરીકે વપરાય છે.

Explore More

Similar Questions

આયોડેક્ષમાં કયું ઔષધીય સંયોજન વપરાય છે?

નીચે દર્શાવેલ સંયોજન ....... છે.
$2-(\text{acetoxy})\text{benzoic acid}$

મેલેરિયા માટે ઉપયોગી ઔષધ કયું છે?

જૂથ-$I$ માં આપેલી વસ્તુઓને જૂથ-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
જૂથ-$I$ જૂથ-$II$
$(A)$ પ્રતિજીવી ક્લોએમ્ફનિકોલ $(1)$ ગોઇટર
$(B)$ આયોડિન ધરાવતા થાયરોક્સિન અંતઃસ્ત્રાવની ઊણપ $(2)$ મેલેરિયા
$(C)$ ક્લોરોક્વિન $(3)$ ટાઇફોઇડ
$(D)$ હેલોથેન $(4)$ નિશ્વેતક

$Reserpine$ માટે નીચેનામાંથી શું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo