નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Na_2Cr_2O_7$ એ $K_2Cr_2O_7$ કરતા ઓછું દ્રાવ્ય છે
  • B
    $Na_2Cr_2O_7$ એ વોલ્યુમેટ્રીમાં પ્રાથમિક પ્રમાણિત પદાર્થ છે
  • C
    $CrO_4^{2-}$ નો આકાર સમચતુષ્ફલકીય છે
  • D
    $Cr_2O_7^{2-}$ માં $Cr-O-Cr$ બંધ હોય છે

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $MnO_2$ નું $KOH$ અને ઓક્સિડેશનકર્તા સાથેનું સંલયન ઘેરા લીલા રંગનું $K_2MnO_4$ આપે છે.
વિધાન $II$: આલ્કલાઇન માધ્યમમાં મેંગેનેટ આયનનું વિદ્યુતરાસાયણિક ઓક્સિડેશન કરવાથી પરમેંગેનેટ આયન મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$3d$ તત્વોના નીચેના ઓક્સાઈડ પૈકી, મિશ્ર ઓક્સાઈડની સંખ્યા . . . . . . છે.
$Ti_{2}O_{3}, V_{2}O_{4}, Cr_{2}O_{3}, Mn_{3}O_{4}, Fe_{3}O_{4}, Fe_{2}O_{3}, Co_{3}O_{4}$

નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહીં?

$K_2MnO_4$ ને $KMnO_4$ માં નીચેનામાંથી કોના દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

એક ધાતુ $M$ જે સાંદ્ર $HNO_3$,સાંદ્ર $H_2SO_4$ જેવા પ્રબળ એસિડ અને $NaOH$,$KOH$ જેવા આલ્કલીના સાંદ્ર દ્રાવણોથી અસર પામતી નથી અને $MCl_3$ બનાવે છે,જેનો ઉપયોગ ફોટોગ્રાફીમાં ટોનિંગ માટે થાય છે. તો આ ધાતુ $M$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo