નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કોષીય અંગિકાઓના ગુણધર્મો અંગિકાઓના આણ્વિય ઘટકોમાં હાજર હોય છે.
  • B
    અંગિકાઓના આણ્વિય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓ કોષીય અંગિકાઓના ગુણધર્મોમાં પરિણમે છે.
  • C
    જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના જીવનની વાર્તા છે.
  • D
    જીવવિજ્ઞાન એ પૃથ્વી પરના સજીવોના ઉત્ક્રાંતિની વાર્તા છે.

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા ચયાપચયનું પરિણામ માનવામાં આવે છે?

મોટાભાગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં,$ . . . . . . $ અને $ . . . . . . $ પરસ્પર વિશિષ્ટ ઘટનાઓ છે.

કયા સજીવો પરથી કહી શકાય કે પૃથ્વી પર વસતા બધા જ સજીવોમાં પ્રજનન એ લક્ષણ હોવું અનિવાર્ય નથી?

બાહ્ય વાતાવરણમાં બદલાવ છતાં આંતરિક અનુકૂળ પરિસ્થિતિની જાળવણીને..... કહે છે.

નીચેનામાંથી કયું જીવવિજ્ઞાન $(Biology)$ નો સાચો અર્થ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo