Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $A$. ટોનોપ્લાસ્ટ | $I$. પાચક ઉત્સેચકો ધરાવે છે |
| $B$. આકુંચક રસધાની | $II$. ચયાપચયના વાયુઓનો સંગ્રહ |
| $C$. અન્નધાની | $III$. ઉત્સર્જન |
| $D$. વાયુ રસધાની | $IV$. વનસ્પતિમાં આયનોનું વહન |
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
| $(2)$ બેક્ટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલ્યુલોઝ |
| $(3)$ ફૂગની કોષદિવાલ | $(R)$ એમિનો શર્કરા |
| $(4)$ વાયરસનું કેપ્સિડ | $(S)$ કાઈટીન |
| યાદી $- I$ | યાદી $- II$ |
|---|---|
| $A$. સેન્ટ્રોમિયર | $I$. કણાભસૂત્ર |
| $B$. પક્ષ્મ | $II$. કોષ વિભાજન |
| $C$. ક્રિસ્ટી | $III$. કોષીય હલનચલન |
| $D$. કોષરસસ્તર | $IV$. ફોસ્ફોલિપિડ બાયલેયર |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo