નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $CaOCl_2$ જલીય દ્રાવણમાં $OH^-$,$Cl^-$,અને $OCl^-$ આપે છે.
  • B
    હીરો અને ગ્રેફાઇટ કાર્બનના અપરરૂપો છે.
  • C
    $Cl_2$ ની ભેજવાળી સ્થિતિમાં વિરંજન ક્રિયા કાયમી નથી.
  • D
    કેલોમેલ $Hg_2Cl_2$ છે.

Explore More

Similar Questions

$HBr$ અને $HI$ એ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરી શકે છે; $HCl$ એ $KMnO_4$ નું રિડક્શન કરી શકે છે. તો $HF$ નીચેનામાંથી કોનું રિડક્શન કરી શકે?

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી પ્રબળ ફ્લોરાઇડ આયન એક્સેપ્ટર છે?

નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

$KBr$ માંથી $Br_2$ ને કોણ મુક્ત કરશે?

આંતર-હેલોજન સંયોજનોની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. આંતર-હેલોજન સંયોજનોના ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo