નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $[Co(NH_3)_6]^{3+}$ નો સ્થિરતા અચળાંક $[Co(NH_3)_6]^{2+}$ કરતા વધારે છે
  • B
    સાયનો સંકીર્ણો હેલાઇડ આયનો દ્વારા બનતા સંકીર્ણો કરતા ઘણા વધારે સ્થિર હોય છે
  • C
    હેલાઇડ સંકીર્ણોની સ્થિરતાનો ક્રમ $I^{-} < Br^{-} < Cl^{-}$ છે
  • D
    $[Cu(NH_3)_4]^{2+}$ નો સ્થિરતા અચળાંક $[Cu(en)_2]^{2+}$ કરતા વધારે છે

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Cu(NH_3)_4]^{2+}$ નો એકંદર સ્થિરતા અચળાંક $2.1 \times 10^{13}$ છે. એકંદર વિયોજન અચળાંક $y \times 10^{-14}$ છે. તો $y$ ....... છે. (નજીકનો પૂર્ણાંક)

કયો સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે? જ્યાં $k_d =$ વિયોજન અચળાંક.

જ્યારે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં $KCN$ ની વધુ માત્રા ઉમેરવામાં આવે ત્યારે કયું સંયોજન બને છે?

Difficult
View Solution

લીસ્ટ-$I$ (મોલર વાહકતા) ને લીસ્ટ-$II$ (સંકિર્ણ સૂત્ર) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
લીસ્ટ-$I$ (વાહકતા) લીસ્ટ-$II$ (સૂત્ર)
$A. \ 229$ $i. \ [Pt(NH_3)_3Cl_3]Cl$
$B. \ 97$ $ii. \ [Pt(NH_3)_4Cl_2]Cl_2$
$C. \ 404$ $iii. \ [Pt(NH_3)_5Cl]Cl_3$
$D. \ 523$ $iv. \ [Pt(NH_3)_6]Cl_4$

$AgCl$ ના સફેદ અવક્ષેપ $.....$ ના નિર્માણને કારણે જલીય એમોનિયા દ્રાવણમાં ઓગળી જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo