નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $-$

  • A
    સામાન્ય રીતે,એકદળી બીજ ભ્રૂણપોષી હોય છે પરંતુ ઓર્કિડ જેવા કેટલાક બીજ અભ્રૂણપોષી હોય છે.
  • B
    અંડકોષ ઉપકરણ એક સહાયક કોષ અને એક અંડકોષનું બનેલું હોય છે.
  • C
    ફળ એ સપુષ્પી વનસ્પતિઓની લાક્ષણિકતા છે.
  • D
    માત્ર થોડી જ વનસ્પતિઓ પરાગનયન માટે અજૈવિક કારકોનો ઉપયોગ કરે છે.

Explore More

Similar Questions

વાંસની પ્રજાતિઓ માત્ર કયા સમયગાળામાં પુષ્પસર્જન કરે છે?

$Statement\; 1$: યુગ્મનજ (Zygote) એક કોષીય રચના છે.
$Statement\; 2$: બે એકકીય (haploid) કોષો જોડાઈને બે દ્વિકીય (diploid) કોષો બનાવે છે.

એક આવૃતબીજધારી વનસ્પતિના પર્ણના કોષોમાં $24$ રંગસૂત્રો છે. સહાયક કોષ (synergid),પરાગરજ,પ્રદેહ (nucellus) અને ભ્રૂણપોષ (endosperm) માં હાજર રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ ઘટનાઓ (ક્રમમાં) કઈ છે?

$Xenia$ (ઝીનિયા) અને $Metaxenia$ (મેટાઝીનિયા) શબ્દો કોની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo