નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A
    હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક કક્ષાઓ હોય છે. થાયલેકોઇડનો અવકાશ થાયલેકોઇડ પટલ દ્વારા આવરિત નથી.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંને $DNA$ ધરાવે છે.
  • C
    સામાન્ય રીતે,હરિતકણ કણાભસૂત્ર કરતાં કદમાં મોટા હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંત: અને બાહ્ય પટલ ધરાવે છે.

Explore More

Similar Questions

$DNA$ શેમાં જોવા મળે છે?

પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી) અને યુકેરિયોટ્સ (સુકોષકેન્દ્રી) વચ્ચેનો તફાવત મુખ્યત્વે શેના પર આધારિત છે?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. રસધાની (Vacuole)$i$. ક્રેબ્સ ચક્ર
$B$. કણાભસૂત્ર (Mitochondria)$ii$. પ્રકાશસંશ્લેષણ
$C$. ગોલ્ગીકાય (Golgi body)$iii$. ઉત્સર્જન
$D$. હરિતકણ (Chloroplast)$iv$. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ સ્થાન

નીચેનાને જોડો:
અંગિકાની રચનાવર્ણન
$(a)$ ક્રિસ્ટી (Cristae)$(i)$ સ્ટ્રોમામાં રહેલી ચપટી પટલમય કોથળીઓ
$(b)$ સિસ્ટર્ની (Cisternae)$(ii)$ કણાભસૂત્રમાં રહેલા અંતઃપ્રવર્ધનો
$(c)$ થાઈલેકોઈડ્સ (Thylakoids)$(iii)$ ગોલ્ગી પ્રસાધનમાં રહેલી તકતી આકારની કોથળીઓ

પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) કોષમાં શું હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo