બેન્ઝાઇલ ક્લોરાઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે આલ્કોહોલિક $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે
  • B
    તે સાઇડ ચેઇનમાં વિસ્થાપન ધરાવતું એરોમેટિક સંયોજન છે
  • C
    તે ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા આપે છે
  • D
    તે વિનાઇલ ક્લોરાઇડ કરતા ઓછું સક્રિય છે

Explore More

Similar Questions

$S_{N}2$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય કયું છે?

નીચેનામાંથી કયું સંયોજન સરળતાથી $S_{N}2$ પ્રક્રિયા આપશે?

નીચેની પ્રક્રિયા માટે નીપજનું અનુમાન કરો:
$\xrightarrow[\Delta]{alc. \ KOH}$ નીપજ

$butanenitrile$ બનાવવાની પ્રક્રિયા કયા કિસ્સામાં શક્ય છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નીપજ $B$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo