ભૌતિક અધિશોષણ (physisorption) વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે વાન્ડર વાલ્સ બળોને કારણે થાય છે.
  • B
    જે વાયુઓ સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે,તેમનું અધિશોષણ ઝડપથી થાય છે.
  • C
    ઉંચા દબાણ હેઠળ તે અધિશોષકની સપાટી પર બહુ-આણ્વીય સ્તર બનાવે છે.
  • D
    અધિશોષણની એન્થાલ્પી $(\Delta H_{adsorption})$ ઓછી અને ધન હોય છે.

Explore More

Similar Questions

ધારો કે $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો છે. $\triangle ABC$ નું સદિશ ક્ષેત્રફળ શું છે?

$50\,\hat{i}\,\text{A}\,\text{m}^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $x$-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (0.5\,\hat{i} + 3.0\hat{j})\,\text{T}$ માં મૂકવામાં આવે છે. ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે?

$2, 3$-ડાયમિથાઈલહેક્ઝેનમાં અનુક્રમે તૃતીયક,દ્વિતીયક અને પ્રાથમિક કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

એક વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળાને તેની અક્ષ $N-S$ દિશાને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે. ધારો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H_0$ છે અને લૂપની અંદરનું ચુંબકીય ક્ષેત્ર $H$ છે. જો લૂપની અંદર એક ચુંબક લટકાવવામાં આવે,તો તે $H$ સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો $\theta =$

જો $u=\sin ^{-1}\left(\frac{x}{y}\right)+\tan ^{-1}\left(\frac{y}{x}\right)$ હોય,તો $x \frac{\partial u}{\partial x}+y \frac{\partial u}{\partial y}$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo