જ્યારે $C_2$ માંથી $C_2^{2-}$ માં ફેરફાર થાય ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ચુંબકીય ગુણધર્મો સમાન રહે છે
  • B
    બંધ ક્રમાંક વધે છે
  • C
    $\sigma$ બંધની સંખ્યા ઘટે છે
  • D
    $\sigma$ બંધની સંખ્યા વધે છે

Explore More

Similar Questions

નીચેની સ્પીસીઝમાં,સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવતી જોડી ઓળખો: $CN^{-}, O_2^-, NO^{+}, CN^{+}$

$O_{2}$ માંથી $O_{2}^{-}$ માં ફેરફાર દરમિયાન,આવતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે?

આણ્વિય કક્ષક સિદ્ધાંત $(M.O.T.)$ મુજબ નીચેનામાંથી કઈ દ્વિપરમાણ્વીય આણ્વિય જાતિમાં માત્ર $\pi$ બંધ હોય છે?

જો કાલ્પનિક અણુ $C_{2}$ માં એક વધારાનો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે,તો આ વધારાનો ઇલેક્ટ્રોન કઈ આણ્વીય કક્ષક (molecular orbital) માં જશે?

$Be_{2}$ અણુ અસ્તિત્વમાં કેમ નથી તે સમજાવવા માટે આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo