નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $H_2O_2$ ઓક્સિડેશનકર્તા તરીકે કામ કરી શકે છે
  • B
    $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે કામ કરી શકે છે
  • C
    $H_2O_2$ એસિડિક ગુણધર્મો ધરાવે છે
  • D
    $H_2O_2$ બેઝિક ગુણધર્મો ધરાવે છે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરો. તાર $AB$ એ અચળ વેગ $V$ થી સ્થિર પાટા પર સરકી રહ્યો છે. જો તાર $AB$ ને સમાન જીવા લંબાઈ ધરાવતા અર્ધવર્તુળાકાર તાર દ્વારા બદલવામાં આવે,તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય

નીચેનામાંથી કયો તેલીબિયાંનો પાક છે?

$x > 1$ માટે,જો $(2x)^{2y} = 4e^{2x - 2y}$ હોય,તો $(1 + \log_e 2x)^2 \frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો વર્તુળ $x^2+y^2=25$ પરના કોઈપણ બિંદુથી ઉપવલય $\frac{x^2}{16}+\frac{y^2}{9}=1$ પર સ્પર્શકો દોરવામાં આવે,તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

નીચેનામાંથી કયું મેક્રોમોલેક્યુલર કલિલનું ઉદાહરણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo