નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    રોમ્બિક અને મોનોક્લિનિક બંને સલ્ફર $CS_2$ માં દ્રાવ્ય છે
  • B
    રોમ્બિક અને મોનોક્લિનિક બંને સલ્ફરમાં $S_8$ વલયો હોય છે
  • C
    $SO_2$ પાણીમાં દ્રાવ્ય છે
  • D
    બાષ્પ અવસ્થામાં $S_2$ પ્રતિચુંબકીય છે

Explore More

Similar Questions

એમિલ આલ્કોહોલમાં $CrO_5$ ના દ્રાવણનો રંગ $....$ હોય છે.

આપેલા ઓક્સાઇડ માટે એસિડિક પ્રકૃતિનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિદ્યુતઋણ હોવા છતાં $H_2S$ એસિડિક છે,જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........

$\alpha$-સલ્ફર અને $\beta$-સલ્ફરની વિશિષ્ટ ઘનતા કેટલી છે?

ઓઝોનની નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo