જ્યારે જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે છે.
  • B
    $n$-બાજુ પરના મુક્ત ઇલેક્ટ્રોન જંકશન તરફ ગતિ કરશે.
  • C
    $p$-બાજુ પરના હોલ્સ જંકશન તરફ ગતિ કરે છે.
  • D
    $n$-બાજુ પરના ઇલેક્ટ્રોન અને $p$-બાજુ પરના હોલ્સ જંકશનથી દૂર જશે.

Explore More

Similar Questions

'$q$' વિદ્યુતભાર અને '$m$' દળ ધરાવતો એક કણ '$r$' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં '$\omega$' કોણીય ઝડપથી ગતિ કરે છે. તેની ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કોના પર આધાર રાખે છે?

હાઇડ્રોજન પરમાણુની તેની ભૂમિ અવસ્થા (ground state) માં ઉર્જા $-13.6 \,eV$ છે. $n=5$ ને અનુરૂપ સ્તરની ઉર્જા ........ $eV$ છે.

નીચેનામાંથી કયું બાયોપોલિમર નથી?

અષ્ટકનો નિયમ વ્યાખ્યાયિત કરો. તેનું મહત્વ અને મર્યાદાઓ લખો.

જ્યારે $x + 2y = 8$ હોય ત્યારે $xy$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo