નીચેનામાંથી કયું વિધાન કેથોડ કિરણ વિસર્જન નળીના પ્રયોગનું પરિણામ નથી?

  • A
    વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે.
  • B
    વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, કેથોડ કિરણોનું વર્તન ઋણ વીજભારિત કણો જેવું હોય છે.
  • C
    વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે.
  • D
    કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ગતિ કરે છે.

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનનું દળ $m$ અને વીજભાર $e$ છે. જો તેને $V$ જેટલા પોટેન્શિયલ તફાવત દ્વારા સ્થિર અવસ્થામાંથી પ્રવેગિત કરવામાં આવે,તો તે કેટલો વેગ પ્રાપ્ત કરશે?

ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળનો ગુણોત્તર શું છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ન્યૂટ્રોનની શોધ માટે $\alpha$-કણોનો મારો ચલાવવા ......... ના પાતળા પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
$(ii)$ રુથરફોર્ડે $\alpha$-કણના પ્રકિર્ણનના પ્રયોગ માટે સોનાના વરખની જાડાઈ ......... રાખી હતી.
$(iii)$ પરમાણુની ત્રિજ્યા આશરે ......... અને કેન્દ્રની ત્રિજ્યા ......... છે.
$(iv)$ પરમાણુનો સમગ્ર ધન વીજભાર અતિ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે તેને ......... કહે છે.

પરમાણુમાં ઇલેક્ટ્રોનનું તેના કેન્દ્રથી સરેરાશ અંતર કયા ક્રમનું હોય છે?

નીચેનામાંથી કોના માટે $e/m$ નું મૂલ્ય મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo