નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સૃષ્ટિ $Animalia$ (પ્રાણીસૃષ્ટિ) ના તમામ સભ્યો બહુકોષીય છે.
  • B
    દેહકોષ્ઠની પ્રકૃતિનો ઉપયોગ પ્રાણીઓના વર્ગીકરણના આધાર તરીકે કરવામાં આવે છે.
  • C
    હવે વર્ગીકરણની કોઈ જરૂર નથી કારણ કે અત્યાર સુધીમાં દસ લાખથી વધુ પ્રાણીઓની જાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • D
    શરીરમાં કોષોની ગોઠવણી એ પ્રાણીઓના વર્ગીકરણના લક્ષણોમાંનું એક છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિ $A$ માટે સાચું નામનિર્દેશન ધરાવતો ક્રમ જણાવો.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અસમમિતિ$I$. કોષ્ઠાંત્રિઓ,કંક્તધરા,શૂળત્વચીઓ
$Q$. અરીય સમમિતિ$II$. સછિદ્ર
$R$. દ્વિપાશ્વ સમમિતિ$III$. નુપુરક,સંધિપાદ,મેરૂદંડી

એરિસ્ટોટલે $RBC$ ની હાજરી અથવા ગેરહાજરીના આધારે પ્રાણીઓને બે જૂથોમાં વર્ગીકૃત કર્યા હતા. જે જૂથમાં $RBCs$ હોતા નથી તે કયું છે?

પ્રાણીઓના શરીરના આયોજનના સંદર્ભમાં $Asymmetrical$ (અસમમિતિય) શબ્દનો અર્થ શું થાય છે?

જ્યારે પ્રાણીના શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈપણ ધરી તેને સમાન ભાગોમાં વિભાજિત ન કરે,તો તે પ્રકારની સમમિતિને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo