પ્રક્રિયા દરના અથડામણ સિદ્ધાંત (collision theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    અણુઓનું અથડામણ એ કોઈપણ પ્રક્રિયા થવા માટેની પૂર્વશરત છે.
  • B
    બધી જ અથડામણો નીપજોના નિર્માણમાં પરિણમે છે.
  • C
    માત્ર સક્રિય અથડામણો જ નીપજોના નિર્માણમાં પરિણમે છે.
  • D
    જે અણુઓએ સક્રિયકરણ ઉર્જા $(E_a)$ પ્રાપ્ત કરી છે તે અસરકારક રીતે અથડાઈ શકે છે.

Explore More

Similar Questions

જ્યારે પ્રક્રિયાનું તાપમાન $300 \, K$ થી બદલાઈને $310 \, K$ થાય છે ત્યારે તેનો વેગ બમણો થાય છે. આવી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ \, mol^{-1}$ હશે. $(R= 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$ અને $\log 2=0.301)$

ઋણ ઉદ્દીપક પ્રક્રિયાનો દર ઘટાડે છે,કારણ કે........

Difficult
View Solution

જ્યારે અચળ તાપમાને અને સમાન સાંદ્રતાએ ઉદ્દીપકીય પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા,$E_a$ ઘટે છે,ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

રાસાયણિક પ્રજાતિઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે સમજાવવા માટે અથડામણ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આ સિદ્ધાંત અને ગતિશીલ આણ્વિક મોડેલનો ઉપયોગ કરીને,નીચેનામાંથી કયું રાસાયણિક પ્રતિક્રિયાના દરને અસર કરતું $\text{નથી}$?

પ્રક્રિયા $A \rightarrow B$ માટે,પ્રક્રિયાની એન્થાલ્પી $-4.2 \ kJ \ mol^{-1}$ છે અને સક્રિયકરણની એન્થાલ્પી $9.6 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે સાચો પોટેન્શિયલ એનર્જી પ્રોફાઇલ કયા વિકલ્પમાં દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo