ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    બળતણની ઊર્જાનું સીધું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવું.
  • B
    પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું પાણી પીવા માટે વાપરી શકાતું નથી.
  • C
    હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બને છે.
  • D
    તેઓ પ્રદૂષણ મુક્ત છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ નું રિડક્શન કરશે નહીં?

કોપરના સળિયાને ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડતા,કયું દ્રાવણ વાદળી રંગનું બને છે?

નીચેના કોષમાંથી મેળવી શકાતું મહત્તમ કાર્ય કેટલું છે?
$X|X^{2+}_{(aq)} || Y^{+}_{(aq)}| Y$
આપેલ છે,$E^{\circ}_{X^{2+}/X} = -1.7 \ V, E^{\circ}_{Y^{+}/Y} = 0.8 \ V$

ક્ષારસેતુમાં નીચેનામાંથી કયું દ્રાવણ ભરી શકાતું નથી?

ડેનિયલ કોષમાં $n$ નું મૂલ્ય શું છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo