આંતરિક ઉર્જા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તાપમાનમાં વધારો થતાં તે વધે છે.
  • B
    તાપમાનમાં વધારો થતાં તે ઘટે છે.
  • C
    તાપમાન બદલાતા તે અચળ રહે છે.
  • D
    તે અવસ્થા વિધેય નથી.

Explore More

Similar Questions

ધારો કે દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થશે?

આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયામાં થયેલું કાર્ય છે-

નીચેનામાંથી કયું સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) નથી?

પ્રતિવર્તી સમતાપી ચક્ર માટે કુલ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય છે?

વાયુના આપેલા દળ માટે,આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી ત્રણ માર્ગો $1, 2$ અને $3$ દ્વારા પ્રતિવર્તી રીતે વિસ્તરણ થાય છે. જો $w_1, w_2$ અને $w_3$ એ અનુક્રમે ત્રણ માર્ગો પર વાયુ દ્વારા થયેલ કાર્ય હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo