કોષચક્રના $G_0-$તબક્કામાં રહેલા કોષો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $G_0-$તબક્કામાં રહેલા કોષો ચયાપચયની દ્રષ્ટિએ વધુ સક્રિય હોય છે અને સતત વિભાજન પામે છે.
  • B
    કોષો ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
  • C
    કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે,પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં વધુ વિભાજન પામતા નથી.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

સ્તનધારી કોષ માટે સરેરાશ કોષચક્રનો સમયગાળો કેટલો હોય છે?

આંતરાવસ્થાના કયા તબક્કાને વૃદ્ધિ તબક્કો (Growth phase) કહે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

$S$ તબક્કાનું મુખ્ય લક્ષણ કયું છે?

કોષચક્રના $G_{1}$-તબક્કામાં,કોષના $DNA$ પ્રમાણમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo