$Echinodermata$ (શૂળત્વચી) સમુદાયના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કેલ્કેરિયસ અસ્થિકાઓનું અંતઃકંકાલ ધરાવે છે
  • B
    તેઓ દરિયાઈ છે અને કાંટાળી ત્વચા ધરાવે છે
  • C
    તેઓ જલવાહક તંત્ર ધરાવે છે
  • D
    બધા જ વિધાનો સાચા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સજીવ અને તેના વર્ગીકરણ વિશે સાચું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રાણી)કોલમ-$II$ (પ્રજાતિ)
$P$. તારામાછલી$I$. Antedon
$Q$. સાગરગોટા$II$. Echinus
$R$. સમુદ્રકમળ$III$. Cucumaria
$S$. સમુદ્રકાકડી$IV$. Asterias
$T$. બરડતારા$V$. Ophiura

ટ્યુબ ફીટ (Tube feet) એ કોની લાક્ષણિક રચનાઓ છે?

કયો પ્રાણીસમૂહ જલવાહકતંત્ર (water vascular system) ધરાવે છે?

સમૂહ $Echinodermata$ (શૂળત્વચી) માં જલવાહક તંત્ર શેમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo