નીચેનામાંથી કઈ રચના યોગ્ય રીતે જોડાયેલ નથી?

  • A
    $NaCl$ પ્રકાર $-$ $ccp$ રચનામાં $Cl^{-}$ આયનો,બધા અષ્ટફલકીય છિદ્રોમાં $Na^{+}$ આયનો.
  • B
    $ZnS$ પ્રકાર $-$ $ccp$ રચનામાં $S^{2-}$ આયનો,એકાંતરે ચતુષ્ફલકીય છિદ્રોમાં $Zn^{2+}$ આયનો.
  • C
    $CaF_2$ પ્રકાર $-$ $ccp$ રચનામાં $Ca^{2+}$ આયનો,બધા ચતુષ્ફલકીય છિદ્રોમાં $F^{-}$ આયનો.
  • D
    $Na_2O$ પ્રકાર $-$ $ccp$ રચનામાં $O^{2-}$ આયનો,બધા ચતુષ્ફલકીય છિદ્રોમાં $Na^{+}$ આયનો.

Explore More

Similar Questions

એક સંયોજન $Ca, Ti$ અને $O$ તત્ત્વો ધરાવે છે. જો $Ca^{2+}$ આયનો સમઘનના ખૂણા પર,$Ti$ આયન અંત:કેન્દ્રિત તથા $O^{2-}$ આયનો ફલક કેન્દ્રિત રચના ધરાવે તો સંયોજનનું અણુસૂત્ર તથા $Ti$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે ........ થશે.

$39 \ g$ પોટેશિયમમાં કેટલા એકમ કોષો (unit cells) હાજર હોય છે જે બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે? [પોટેશિયમનું પરમાણ્વીય દળ $K = 39$]

Difficult
View Solution

$TlCl$ નું બંધારણ $CsCl$ જેવું છે. $Tl^{+}$ નો સવર્ગઆંક કેટલો છે?

એક આયનીય સંયોજનના એકમ કોષમાં $A$ આયનો ઘનના ખૂણાઓ પર અને $B$ આયનો ઘનની ફલકના કેન્દ્રો પર આવેલા છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

એક ચોક્કસ ધાતુ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર $433 \text{ pm}$ છે. બીજા નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર :- .............. $\text{pm}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo