નીચેનામાંથી કયો પદાર્થ ધન વીજભારિત સોલ આપે છે?

  • A
    સોનું
  • B
    ધાતુ સલ્ફાઇડ
  • C
    ફેરિક હાઇડ્રોક્સાઇડ
  • D
    એસિડિક ડાય

Explore More

Similar Questions

બ્રાઉનિયન ગતિ .... ને કારણે ઉદ્ભવે છે.

નીચેનામાંથી કયું ઋણ વીજભારિત સોલ (negatively charged sol) છે?

$As_2S_3$ સોલના સ્કંદન (coagulation) માટે નીચેના વિદ્યુતવિભાજ્યોને તેમની સ્કંદન ક્ષમતાના વધતા ક્રમમાં ગોઠવો.
$\mathop {K_2SO_4}\limits_{(I)}$ $\mathop {CaCl_2}\limits_{(II)}$ $\mathop {Na_3PO_4}\limits_{(III)}$ $\mathop {AlCl_3}\limits_{(IV)}$

Difficult
View Solution

પદાર્થ કે જેનાં દ્રાવણો પ્રાણીજ પડદામાંથી સરળતાથી પસાર થઈ શકતા હોય તેને $......$ કહે છે.

હેટરોપોલર સોલનું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo