નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે?

  • A
    $Cr$
  • B
    $Co$
  • C
    $Ni$
  • D
    $Cu$

Explore More

Similar Questions

એક તત્વનો પરમાણુ ક્રમાંક $26$ છે. આ તત્વ શું દર્શાવે છે?

ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં નીચેના પૈકી કયા તત્વોનો સમાવેશ થાય છે?

$3d-$ ધાતુ આયનો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે કારણ કે . . . . .

સીરિયમ $(IV)$ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. તેના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન-$I$: પારો ઓરડાના તાપમાને પ્રવાહી છે.
વિધાન-$II$: પારામાં,કોઈ અયુગ્મિત $d$-ઇલેક્ટ્રોન નથી અને તેથી,ધાત્વિક બંધન સૌથી નબળું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo