નીચેનામાંથી કયો વાયરસ સંક્રમિત પુરુષના વીર્ય દ્વારા ફેલાતો નથી?

  • A
    ચિકનગુનિયા વાયરસ
  • B
    ઇબોલા વાયરસ
  • C
    હિપેટાઇટિસ $B$ વાયરસ
  • D
    હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$

Explore More

Similar Questions

રોગો અને તેના સંબંધિત રોગકારકો અથવા ઉપચારની યોગ્ય જોડ જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ અમીબીયાસીસ$(i)$ ટ્રીપોનેમા પેલીડમ
$(b)$ ડીપ્થેરિયા$(ii)$ જંતુરહિત ખોરાકનો ઉપયોગ
$(c)$ કોલેરા$(iii)$ $DT$ રસી
$(d)$ સીફીલસ$(iv)$ ઓરલ રીહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

ભારતનાં મોટાભાગનાં શહેરોમાં બાળકો મુખ્યત્વે શેનાથી પીડાય છે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને ખોટા વિધાન(નો) ઓળખો.
$(1)$ $AIDS$ માં $CD4$ કોષોની સંખ્યા વધે છે.
$(2)$ મેલિગ્નન્ટ ગાંઠ એ કેન્સરગ્રસ્ત ગાંઠ છે.
$(3)$ ન્યુમોનિયા એ જીવલેણ રોગ છે.
$(4)$ એલર્જીને કારણે અસ્થમા (દમ) થઈ શકે છે.
$(5)$ એન્ટિબોડીઝ $\gamma$-ગ્લોબ્યુલિન પ્રોટીનથી બનેલા હોય છે.

કૉલમ $I$ માં આપેલા રોગોને કૉલમ $II$ માં આપેલા તેના કારક સૂક્ષ્મજીવો સાથે જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$i$. હાથીપગો (Elephantiasis)$a$. વાયરસ
$ii$. ટાઈફોઈડ$b$. સૂત્રકૃમિ પરોપજીવી
$iii$. ડર્મેટોફાઈટોસિસ (દાદ)$c$. ગ્રામ -ve બેક્ટેરિયા
$iv$. ડેન્ગ્યુ$d$. આદિજીવ (Protist)
$v$. મેલેરિયા$e$. ફૂગ

સાચો વિકલ્પ પસંદ કરો.

રોગના કારક એજન્ટના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo