નીચેનામાંથી કોની હાઈડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઈડ્રોજન વાયુ મુક્ત થશે?

  • A
    કોપર
  • B
    ફોસ્ફરસ
  • C
    મરક્યુરી
  • D
    મેગ્નેશિયમ

Explore More

Similar Questions

પરમાણ્વીય ભારમાં વધારા સાથે,આલ્કલી ધાતુઓના ગલનબિંદુઓ:

નીચેનામાંથી પોટેશિયમનો સુપર ઓક્સાઇડ કયો છે?

$KO_{2}$ માં $K$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$KO_2$ નો ઉપયોગ અવકાશ અને સબમરીનમાં થાય છે કારણ કે તે

સૌથી વધુ દ્રાવ્ય બાયકાર્બોનેટ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo