નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ વંદા એ કથ્થાઈ કે કાળા રંગના પ્રાણીઓ છે જે સંધિપાદ (phylum $Arthropoda$) સમુદાયના કીટક (class $Insecta$) વર્ગમાં સમાવિષ્ટ છે.
$(ii)$ નર વંદામાં એક જોડ ટૂંકી,દોરા જેવી ગુદા શૂક (anal styles) હોય છે જે માદામાં ગેરહાજર હોય છે.
$(iii)$ વંદાનું હૃદય ઉરસ અને ઉદરની મધ્ય-પૃષ્ઠ રેખા પર આવેલી લાંબી સ્નાયુબદ્ધ નળીનું બનેલું હોય છે.
$(iv)$ નિમ્ફ (nymph) પુખ્ત સ્વરૂપમાં પહોંચવા માટે લગભગ $13$ વખત નિર્મોચન (moulting) દ્વારા વૃદ્ધિ પામે છે.

  • A
    માત્ર $(i)$
  • B
    બંને $(ii)$ અને $(iii)$
  • C
    બંને $(i)$ અને $(ii)$
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

વંદાના મુખાગો વિશે નોંધ લખો.

વંદામાં,નર જનન છિદ્ર કયા ભાગમાં ખુલે છે?

વંદાની વિશિષ્ટ તીવ્ર ગંધ કોના સ્ત્રાવ દ્વારા ઉત્પન્ન થાય છે?

કયા વૈજ્ઞાનિકે $Periplaneta$ નામ આપ્યું હતું?

સમજાવો: વંદા મનુષ્યો માટે હાનિકારક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo