ભારતની કઈ વનસ્પતિઓનું પશ્ચિમી દેશો દ્વારા તેમના વ્યાવસાયિક ઉપયોગ માટે પેટન્ટ કરાવવામાં આવ્યું છે અથવા પેટન્ટ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે?

  • A
    ડેફોડિલ
  • B
    લીમડો
  • C
    હળદર
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

ગોલ્ડન રાઈસ (ચોખા) એ ટ્રાન્સજેનિક જાત છે,જે નીચેનામાંથી કયા ગુણધર્મ માટે વિકસાવવામાં આવી છે?

હિરુડિન (Hirudin) કઈ ટ્રાન્સજેનિક વનસ્પતિમાંથી મેળવી શકાય છે?

હર્બિસાઇડ (તૃણનાશક) પ્રતિરોધક $GM$ પાકના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
$(A)$ - સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોમાં હર્બિસાઇડનો સંગ્રહ ઘટાડવો.
$(B)$ - હર્બિસાઇડના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$(C)$ - મજૂરી કામ (manual labour) વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$(D)$ - હર્બિસાઇડ દ્વારા થતું જમીનનું પ્રદૂષણ અને જૈવિક વિશાલન (biomagnification) ઘટાડવું.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Bacillus$ $thuringiensis$ જાતિના બૅક્ટેરિયાનો ઉપયોગ શું તૈયાર કરવા માટે થાય છે?

ક્રાય $(Cry)$ પ્રોટીન ......માંથી મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo