આયનીકરણ ઉર્જા માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $Be < B < C < N < O$
  • B
    $B < Be < C < O < N$
  • C
    $Be > B > C > N > O$
  • D
    $B < Be < N < C < O$

Explore More

Similar Questions

$IE_2$ નો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

ચાર તત્વો $A, B, C, D$ ની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે:
$A: 3s^{2}$
$B: 3s^{2} 3p^{1}$
$C: 3s^{2} 3p^{3}$
$D: 3s^{2} 3p^{4}$
તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

$Li, Be, B$ અને $C$ ની બીજી આયનીકરણ ઉર્જાનો ક્રમ કયો છે?

નીચેના તત્વોમાંથી,સૌથી વધુ આયનીકરણ ઉર્જા કોની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo