$4-t-$butylcyclohexyl iodide $(^{127}I^-)$ ના બે સ્ટીરિયો આઈસોમર્સમાંથી કયું $^{128}I^-$ સાથે ઝડપથી $S_N2$ વિસ્થાપન પ્રક્રિયા આપશે અને શા માટે?

  • A
    $A$ ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે તે બે આઈસોમર્સમાં વધુ સ્થાયી છે.
  • B
    $A$ ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે તે વધુ સ્થાયી નીપજ આપશે,અને બંને પ્રક્રિયાઓ માટે સંક્રાંતિ અવસ્થા સમાન ઉર્જા ધરાવે છે.
  • C
    $A$ ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે $^{128}I^-$ નો અભિગમ અવરોધ વિના થઈ શકે છે.
  • D
    $B$ ઝડપથી પ્રક્રિયા કરશે કારણ કે તે $A$ કરતા ઓછું સ્થાયી છે,અને બંને પ્રક્રિયાઓ માટે સંક્રાંતિ અવસ્થા સમાન ઉર્જા ધરાવે છે.

Explore More

Similar Questions

$KOH$ નું આલ્કોહોલિક દ્રાવણ શેના માટે વપરાય છે?

આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે:

જ્યારે ઇથાઇલ આયોડાઇડને સિલ્વર નાઇટ્રાઇટ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Difficult
View Solution

$1-Bromo-3-chloro$ cyclobutane ની જ્યારે ઈથરમાં બે સમાન ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ નીપજ બનશે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $(C)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo