આમાંથી કઈ પ્રક્રિયા સાચી છે?

  • A
    $Cl^{-} + Br_{2} \to Br^{-} + Cl_{2}$
  • B
    મોહર ક્ષાર $\xrightarrow{NaOH \, {\text{દ્રાવણ}}} NH_{3} \uparrow (g)$
  • C
    $K_{2}Cr_{2}O_{7} \text{ દ્રાવણ} \xrightarrow{SO_{3}} \text{લીલા રંગનું દ્રાવણ}$
  • D
    $FeCl_{2}$ $\xrightarrow{NaOH} ({\text{રંગીન અવક્ષેપ}})$ $\xrightarrow{{\text{વધારે }} NaOH} {\text{દ્રાવ્ય સંકીર્ણ}}$

Explore More

Similar Questions

નીચેના કેટાયનોમાંથી,કેટલા કેટાયનો $K_4[Fe(CN)_6]$ સાથે તેમની ઓળખ કસોટીમાં લાક્ષણિક અવક્ષેપ આપશે :
$Cu^{2+}, Fe^{3+}, Ba^{2+}, Ca^{2+}, NH_4^{+}, Mg^{2+}, Zn^{2+}$

જ્યારે $HCl$ ને પીળા એમોનિયમ સલ્ફાઇડમાં રહેલા સ્ટેનસ સલ્ફાઇડ $(SnS)$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે નીચેનામાંથી કોના અવક્ષેપ મળે છે?

Difficult
View Solution

એસિટિક એસિડની હાજરીમાં નીચેનામાંથી કયો કેટાયન $Na_2C_2O_4$ દ્રાવણ સાથે અવક્ષેપ (ppt.) આપશે?

$Ba^{2+}$,$Sr^{2+}$ અને $Ca^{2+}$ ના મિશ્રણમાં ઓકઝેલેટનું દ્રાવણ ઉમેરતાં કયા આયનનું અવક્ષેપન થાય?

$H_2S$ વાયુને $Ag^+$,$Cu^{2+}$ અને $Zn^{2+}$ આયનો ધરાવતા એસિડિક દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. આમાંથી કોણ અવક્ષેપ બનાવશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo