મનુષ્યમાં નીચેનામાંથી કયું લક્ષણ સંપૂર્ણપણે આનુવંશિક છે?

  • A
    ડિપ્થેરિયા
  • B
    લ્યુકોડર્મા
  • C
    આલ્બિનિઝમ
  • D
    ક્ષય (ટ્યુબરક્યુલોસિસ)

Explore More

Similar Questions

સિકલ સેલ એનિમિયા (દાતરડા કોષ એનિમિયા) વિકાર શેના કારણે ઉદભવે છે?

જિનેટિક કાઉન્સેલર્સ વિષમયુગ્મી (heterozygous) વ્યક્તિઓને કેવી રીતે ઓળખી શકે છે?

કૉલમ જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ સિકલ સેલ એનિમિયા $(x)$ હોમોજેન્ટિસિક એસિડ
$(b)$ આલ્કેપ્ટોન્યુરિયા $(y)$ મેલેનિન રંજકદ્રવ્યોનો અભાવ
$(c)$ આલ્બિનિઝમ $(z)$ ફિનાઈલ એલેનાઈનનું વધુ પ્રમાણ
$(d)$ ફિનાઈલ કિટોન્યુરિયા $(w)$ ખામીયુક્ત હિમોગ્લોબિન

ફિનાઇલકીટોન્યુરિયા એ નીચેનામાંથી કયા પ્રકારની આનુવંશિક વિકૃતિ છે?

ફિનાઈલકીટોન્યુરિયા એ ચયાપચયની જન્મજાત ખામી છે જે નીચેનામાંથી કયા પ્રકારના વારસા તરીકે ઉતરી આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo