ડિક્સન અને જોલી દ્વારા આપવામાં આવેલ રસારોહણ (ascent of sap) ના સિદ્ધાંતની વિરુદ્ધ કયું છે?

  • A
    જલવાહક ઘટકોમાં છિદ્રો
  • B
    પાણીના અણુઓનું સંસક્તિ બળ (Cohesion force)
  • C
    પાણીના અણુઓનું આસક્તિ બળ (Adhesion force)
  • D
    $ATP$ ની જરૂરિયાત

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં મોટાભાગનું પાણીનું શોષણ શેના દ્વારા થાય છે?

શું પાણીના અણુઓના સંસક્તિ (cohesion) અને આસક્તિ (adhesion) વગર રસારોહણ (ascent of sap) શક્ય છે? સમજાવો.

મૂળદાબ (Root pressure) શેના કારણે ઉદભવે છે?

મૂળના દબાણ (root pressure) ને દર્શાવવા માટે આડા કાપના પ્રયોગની સમજૂતી આપો.

મૂળમાં પાણી અને આયનોનું શોષણ કેવી રીતે થાય છે? આકૃતિ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo