નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

  • A
    $CH_3-CH_3 + Cl_2 \to C_2H_5Cl + HCl$
  • B
    $CH_3CH=O + HCN \to CH_3CH(OH)CN$
  • C
    $Br_2 \to Br^{\bullet} + Br^{\bullet}$
  • D
    $CH_2=CH_2 + Br_2 \to CH_2Br-CH_2Br$

Explore More

Similar Questions

વિસીનલ ડાયહેલાઈડમાંથી આલ્કીનની બનાવટ વિશે ટૂંકમાં લખો.

ઇથીનની $Br_2$ સાથેની યોગશીલ પ્રક્રિયાની નીપજ...... છે.

આલ્કીન $R-CH=CH_2$ એ $B_2H_6$ સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરવાથી મળતી નીપજ શું છે?

જ્યારે આલ્કીનનું $KMnO_4$ દ્વારા મંદ $H_2SO_4$ માં ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

પ્રક્રિયા,$H_2C=CH_2$ (ઇથિલિન) $+ H_2O$ (પાણી) $\xrightarrow{H_3PO_4, 300 \ ^\circ C/60 \ atm}$ $C_2H_5OH$ (ઇથાઇલ આલ્કોહોલ) ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo