ક્રેન્ઝ (Kranz) અંતઃસ્થ રચના વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પુલકંચુક (Bundle sheath) કોષોમાં મોટા હરિતકણો અને અલ્પ વિકસિત ગ્રાના હોય છે.
  • B
    પર્ણમધ્ય (Mesophyll) કોષોમાં મોટા હરિતકણો અને વધુ વિકસિત ગ્રાના હોય છે.
  • C
    તે એટ્રિપ્લેક્સ (Atriplex),શેરડી અને મકાઈમાં જોવા મળે છે.
  • D
    $C_3$ વનસ્પતિઓની સરખામણીમાં આ રચના ધરાવતી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણની ક્ષમતા વધુ હોય છે.

Explore More

Similar Questions

હેચ-સ્લેક પથમાં,$CO_2$ ના સ્થાપન માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ છે કારણ કે........

$C_{4}$ વનસ્પતિઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આપેલ આકૃતિમાં $A, B, C$ અને $D$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિઓમાં $CAM$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo