નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે?

  • A
    $Zn + \text{dil. } HNO_3 \to Zn(NO_3)_2 + N_2O$
  • B
    $Zn + \text{conc. } HNO_3 \to Zn(NO_3)_2 + NO_2$
  • C
    $Zn + \text{very dil. } HNO_3 \to Zn(NO_3)_2 + NH_4NO_3$
  • D
    $Cu + \text{dil. } HNO_3 \to Cu(NO_3)_2 + N_2O$

Explore More

Similar Questions

મંદ નાઈટ્રિક એસિડ $Ag$ સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે?

નીચેના ગુણધર્મોમાં કયો ક્રમ સાચો છે? સાચા ક્રમ માટે $(T)$ અને ખોટા ક્રમ માટે $(F)$ નિશાની કરો.
$(a)$ લુઈસ એસિડિટીનો ક્રમ : $SiF_4 < SiCl_4 < SiBr_4 < SiI_4$
$(b)$ ગલનબિંદુ : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$
$(c)$ ઉત્કલનબિંદુ : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$
$(d)$ ડાયપોલ મોમેન્ટનો ક્રમ : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$

$p$-બ્લોક તત્વોના ચાર મુખ્ય ગુણધર્મો લખો.

કઈ પ્રક્રિયામાં $N_2$ મુક્ત થતો નથી તે ઓળખો.

નાઇટ્રોજન રાસાયણિક રીતે શા માટે નિષ્ક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo