નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    પાણીનું વહન મુક્ત ઉર્જાના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે.
  • B
    મુક્ત ઉર્જા ભૌતિક અને રાસાયણિક ફેરફારો કઈ દિશામાં થશે તે નક્કી કરે છે.
  • C
    જલક્ષમતા એ શુદ્ધ પાણી અને અન્ય કોઈપણ તંત્રમાં રહેલા પાણીના અણુઓની મુક્ત ઉર્જાનો સરવાળો છે.
  • D
    શુદ્ધ પાણીની જલક્ષમતા શૂન્ય હોય છે.

Explore More

Similar Questions

આપેલ કોષોની રજૂઆતમાં પાણીના વહનનો સાચો માર્ગ શોધો.

જલક્ષમતાને $..........$ દ્વારા દર્શાવવામાં આવે છે.

દ્રાવ્યના $0.1 \ M$ દ્રાવણનું જલક્ષમતા (water potential) કેટલું હોય છે?

સાચું વિધાન ઓળખો:
બે કોષો વચ્ચે પાણીનું વહન . . . . . . .

પાણી પસંદગીયુક્ત પ્રવેશશીલ પટલ (selectively permeable membrane) દ્વારા ક્યાંથી ક્યાં વહન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo