નીચેનામાંથી કયું પેટ્રોલિયમ ઉત્પાદન નથી?

  • A
    નેપ્થા
  • B
    બેન્ઝીન
  • C
    પેરાફિન
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

કોલમ $I$ માં આપેલી જીવવિજ્ઞાનની શાખાઓને કોલમ $II$ માં આપેલા અભ્યાસના ક્ષેત્રો સાથે જોડો. બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કોલમ $I$ (જીવવિજ્ઞાનની શાખાઓ) કોલમ $II$ (અભ્યાસનું ક્ષેત્ર)
$A$. હેલ્મિન્થોલોજી $p$. કીટકોનો અભ્યાસ
$B$. એન્ટોમોલોજી $q$. ફૂગનો અભ્યાસ
$C$. ઓર્નિથોલોજી $r$. લીલનો અભ્યાસ
$D$. ફાયકોલોજી $s$. પક્ષીઓનો અભ્યાસ
$t$. કૃમિઓનો અભ્યાસ

ક્ષેત્ર અભ્યાસ (field study) કરતા પહેલા વિદ્યાર્થીએ સૌ પ્રથમ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?

કોષકેન્દ્રની શોધ કોણે કરી હતી?

પહેલાના સમયમાં જન્મ સમયે યોગ્ય કાળજી ન લેવાથી તે ગંભીર શારીરિક પીડામાં પરિણમતી,તેને શું કહી શકાય?

પક્ષીઓના સ્થળાંતરના અભ્યાસને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo