નીચેનામાંથી કયું રિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી?

  • A
    $EcoRI$
  • B
    પેક્ટિનેઝ (Pectinase)
  • C
    $BamHI$
  • D
    $Hind-II$

Explore More

Similar Questions

કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ મૂકવાથી બુઠ્ઠા (blunt) છેડા ઉત્પન્ન થાય છે?

આધુનિક બાયોટેકનોલોજીમાં નીચેનામાંથી કોને 'મોલેક્યુલર સિઝર્સ' (આણ્વિક કાતર) તરીકે ગણવામાં આવે છે?

વિધાન : રિસ્ટ્રિક્શન ઉત્સેચકો $DNA$ ની શૃંખલાને કાપીને ચીપકુ છેડા (sticky ends) ઉત્પન્ન કરે છે.
કારણ : છેડાઓની ચીપકાટ એ $DNA$ પોલિમરેઝ ઉત્સેચકની ક્રિયાને સરળ બનાવે છે.

$PCR$ ટેકનોલોજીમાં વપરાતો ઉત્સેચક કયો છે?

$r-DNA$ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo