ક્રેબ્સ ચક્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે છે
  • B
    ગ્લાયકોલિસિસને ક્રેબ્સ ચક્ર સાથે જોડતું મધ્યવર્તી સંયોજન મેલિક એસિડ છે
  • C
    તે કણાભસૂત્રમાં થાય છે
  • D
    તે છ કાર્બન ધરાવતા સંયોજનથી શરૂ થાય છે

Explore More

Similar Questions

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

નીચેના રૂપાંતરણ માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \longrightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

નીચેનામાંથી કઈ નીપજ ક્રેબ્સ ચક્ર દ્વારા બને છે?

એસીટાઈલ $Co-A$ ઓક્ઝેલોએસીટીક એસિડ સાથે જોડાઈને શું બનાવે છે?

$A$: Succinyl $CoA$ એ પાયરોલ સમૂહ ધરાવતા સંયોજનોનો પુરોગામી (precursor) છે.
$R$: Succinyl $CoA$ એ $TCA$ ચક્રનું એક મધ્યવર્તી સંયોજન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo