નીચેનામાંથી કયું ફૂગની પૂર્ણ અવસ્થા (perfect stage) સાથે સંબંધિત નથી?

  • A
    ઝાયગોસ્પોર (Zygospores)
  • B
    મિયોસ્પોર (Meiospores)
  • C
    એસ્કોસ્પોર (Ascospores)
  • D
    માઈટોસ્પોર (Mitospores)

Explore More

Similar Questions

પોષણની પદ્ધતિઓ અનુસાર,ફૂગને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

$S :$ ફૂગને આદ્ય વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
$R :$ પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

નીચેના વિધાનો વાંચો અને પ્રશ્નનો જવાબ આપો.
$(i)$ કેટલાક સભ્યો મૃતોપજીવી અથવા પરોપજીવી છે જ્યારે તેમનામાંના ઘણા કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રમાં મદદ કરે છે.
$(ii)$ તેઓ ફક્ત કોનિડિયા તરીકે ઓળખાતા અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે.
$(iii)$ કવકજાળ પટલયુક્ત અને શાખિત હોય છે.
$(iv)$ અલ્ટરનેરિયા,કોલેટોટ્રિકમ અને ટ્રાયકોડર્મા આ વર્ગના ઉદાહરણો છે.
ઉપરોક્ત વિધાનો દ્વારા ફૂગના કયા વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે?

ફૂગ $Claviceps purpurea$ (ઇર્ગોટ) કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

$Statement-1$: યીસ્ટ એક બહુકોષીય ફૂગ છે.
$Statement-2$: પેનિસિલિયમ એક એકકોષીય ફૂગ છે.
$Statement-3$: આલ્બ્યુગો એ રાઈ (સરસવ) પર જોવા મળતી પરોપજીવી ફૂગ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo