નીચેનામાંથી કયા આલ્કલાઇન અર્થ મેટલ સલ્ફેટની જલીયકરણ એન્થાલ્પી તેની લેટીસ એન્થાલ્પી કરતા વધારે છે?

  • A
    $BaSO_4$
  • B
    $SrSO_4$
  • C
    $CaSO_4$
  • D
    $BeSO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સલ્ફેટની પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ છે?

વિધાન $A$: હિલિયમ અને બેરેલિયમ બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોનીય રચના $ns^2$ પ્રકારની ધરાવે છે.
કારણ $R$: બંને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે.

નીચેનામાંથી કયા કાર્બોનેટને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે?

$BeSO_4$ અને $MgSO_4$ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે જ્યારે $CaSO_4, SrSO_4$ અને $BaSO_4$ અદ્રાવ્ય કેમ છે?

નીચેનામાંથી કોનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo