નીચેનામાંથી કયો બેઝ $DNA$ માં હાજર $\text{નથી}$?

  • A
    ક્વિનોલિન
  • B
    એડેનાઈન
  • C
    સાયટોસિન
  • D
    થાઈમિન

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સંયોજન $DNA$ માં જોવા મળતો બેઝ છે. $DNA$ શૃંખલામાં તેનો પૂરક બેઝ ઓળખો.

ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે શું તફાવત છે?

ન્યુક્લિક એસિડના પિરિમિડિન રિંગમાં હાજર $N$ પરમાણુઓના સ્થાન કયા છે?

જ્યારે $RNA$ નું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે મળતા વિવિધ બેઝના જથ્થા વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. આ હકીકત $RNA$ ની રચના વિશે શું સૂચવે છે?

નીચેના પૈકી કયો પદાર્થ ન્યુક્લિક એસિડમાં હાજર હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo