નીચેનામાંથી કયું $DNA$ નો ન્યુક્લિયોટાઈડ બનાવી શકે છે?

  • A
    થાયમીન + રાઈબોઝ + ફોસ્ફેટ
  • B
    યુરેસિલ + રાઈબોઝ + ફોસ્ફેટ
  • C
    એડેનાઈન + ડીઓક્સિરાઈબોઝ + ફોસ્ફેટ
  • D
    યુરેસિલ + ડીઓક્સિરાઈબોઝ + ફોસ્ફેટ

Explore More

Similar Questions

$DNA$ ના બંધારણમાં કઈ શર્કરા આવેલી હોય છે?

વિધાન : $DNA$ પ્રોટીન સાથે સંકળાયેલું છે.
કારણ : $DNA$ હિસ્ટોન પ્રોટીન જે એક પૂલ બનાવે છે તેની આસપાસ વીંટળાયેલું હોય છે અને આ સમગ્ર રચનાને ન્યુક્લિયોસોમ કહેવામાં આવે છે.

આપેલી પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલામાં,$P, Q, R$ અને $S$ માંથી કયા પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ છે?

$tRNA$નું ક્લોવર-લીફ (ત્રિપર્ણી) મોડલ તેની ............ રચના રજૂ કરે છે.

$RNA$ ની સંરચનામાં કયો $N_2$ બેઇઝ ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo