નીચેનામાંથી કયું સંયોજન જલીય દ્રાવણમાં પરક્લોરિક એસિડ સાથે સફેદ અવક્ષેપ આપે છે?

  • A
    $NaCl$
  • B
    $KCl$
  • C
    $MgCl_2$
  • D
    $FeCl_3$

Explore More

Similar Questions

નીચેના આલ્કલી ધાતુઓના હાઇડ્રોક્સાઇડની બેઝિકતાનો ક્રમ કયો છે?

એક ધાતુ વધારાની હવામાં દહન પામીને $X$ બનાવે છે. $X$ નું પાણી સાથે જળવિભાજન કરતા $H_2O_2$ અને $O_2$ ની સાથે અન્ય એક નીપજ મળે છે. તે ધાતુ કઈ છે?

આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ સાચો નથી?

જ્યારે હવામાં ગરમ કરવામાં આવે છે,ત્યારે આલ્કલી ધાતુઓ વિવિધ ઓક્સાઇડ બનાવે છે. $Li$,$Na$ અને $K$ દ્વારા બનતા ઓક્સાઇડ જણાવો.

$NaCl$ ના બે ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo