નીચેનામાંથી કયું સંયોજન મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે પ્રક્રિયા કરશે?

  • A
    $CH_3-CH_2-CH_2-CH_2-CH_3$
  • B
    $CH_3-CH=CH-CH=CH_2$
  • C
    $CH_3-C \equiv C-CH_2CH_3$
  • D
    $CH_3CH_2CH_2C \equiv CH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હાઇડ્રોકાર્બન એસિડિક છે?

$H_2SO_4$ અને $HgSO_4$ ની હાજરીમાં પ્રોપાઇનનું જલીયકરણ કરતા શું મળે છે?

$Pd/CaCO_3$ ની હાજરીમાં $4$-ઓકટાઈનનું $H_2$ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?

$1, 2$-ડાયબ્રોમોપ્રોપેન પર $X$ મોલ $NaNH_2$ સાથે પ્રક્રિયા કર્યા બાદ ઇથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાથી $2$-પેન્ટાઇન મળે છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

$CH_3-C \equiv C-CH_3 \xrightarrow{\text{Cold } KMnO_4} (A)$
નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo