નીચેનામાંથી કયું ફોટોન સૌથી વધુ ઊર્જા ધરાવે છે?

  • A
    $\lambda = 300 \ nm$
  • B
    $v = 3 \times 10^{4} \ s^{-1}$
  • C
    $\bar{v} = 30 \ cm^{-1}$
  • D
    $\varepsilon = 6.626 \times 10^{-27} \ J$

Explore More

Similar Questions

ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ સમજાવો.

Difficult
View Solution

મેક્સવેલના વિદ્યુતચુંબકીય સિદ્ધાંત મુજબ,જ્યારે વીજભારિત કણો પ્રવેગિત થાય છે ત્યારે શું થાય છે?

જ્યારે ધાતુની સપાટીને $6800 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે તેમાંથી શૂન્ય વેગ સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $(v_{0})$ અને કાર્ય વિધેય $(W_{0})$ ની ગણતરી કરો.

એક વિદ્યુતચુંબકીય વિકિરણની આવૃત્તિ $2 \times 10^6 \ Hz$ છે. તેની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે? (પ્રકાશનો વેગ $= 3 \times 10^8 \ m \ s^{-1}$)

ચુંબક કોનું સૌથી વધુ વિચલન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo