નીચેનામાંથી કયું તત્વ જૈવિક નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

  • A
    મોલિબ્ડેનમ
  • B
    મેંગેનીઝ
  • C
    કોપર
  • D
    ઝિંક

Explore More

Similar Questions

$Azotobacter$ અને $Clostridium$ એ નાઈટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયા છે અને તે ક્યાં જોવા મળે છે?

જમીનમાં $N_2$ નું સ્થાપન કરવા માટે સક્ષમ મુક્તજીવી અજારક બેક્ટેરિયા કયા છે?

કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જૈવિક નાઈટ્રોજન સ્થાપન દરમિયાન લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

સામાન્ય $N_2$ સ્થાપન કરતા ઘાસચારાના છોડનો સમૂહ શોધો.

ડાંગરના ખેતરોમાં સૌથી સક્રિય નાઈટ્રોજન સ્થાપન કરતું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo