નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સિલ્વરફિશ,વીંછી,ડ્રેગનફ્લાય અને ઝીંગામાં સામાન્ય છે?

  • A
    ત્રણ જોડી પગ અને ખંડિત શરીર
  • B
    કાઈટિનયુક્ત ક્યુટિકલ અને બે જોડી એન્ટેના
  • C
    સાંધાવાળા ઉપાંગો અને કાઈટિનયુક્ત બાહ્ય કંકાલ
  • D
    શીર્ષવક્ષ અને શ્વાસનળી

Explore More

Similar Questions

સંપૂર્ણ કાયાંતરણ (Complete metamorphosis) શેમાં જોવા મળે છે?

કીટક એ કરોળિયાથી કઈ બાબતમાં અલગ પડે છે?

દ્વિપાર્શ્વ સમમિતિ,ખંડનયુક્ત શરીર (metameric segmentation),દેહકોષ્ઠ અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એ કોના લક્ષણો છે?

કયા પ્રાણીઓમાં સૌપ્રથમ વખત સુવિકસિત,સ્પષ્ટ શ્વસનાંગો જોવા મળે છે?

શિરોરસ (Cephalothorax) એ કોના જોડાણથી બનતી રચના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo